Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત સામેની બીજી અન્ડર-19 ટેસ્ટ-મૅચમાં કાંગારૂઓ ૧૭૪ રને ઑલઆઉટ

ભારત સામેની બીજી અન્ડર-19 ટેસ્ટ-મૅચમાં કાંગારૂઓ ૧૭૪ રને ઑલઆઉટ

Published : 06 October, 2026 06:14 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયા અને ભારતની અન્ડર-19 ટીમની અંતિમ મૅચ શરૂ થઈ હતી. બીજી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ઑસ્ટ્રેલિયા ૭૩ ઓવરમાં ૧૭૪ રને ઑલઆઉટ થયું હતું.

ઑસ્ટ્રેલિયાની ૬ વિકેટ લેનાર તન્મય બલોડા.

ઑસ્ટ્રેલિયાની ૬ વિકેટ લેનાર તન્મય બલોડા.


અમદાવાદમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયા અને ભારતની અન્ડર-19 ટીમની અંતિમ મૅચ શરૂ થઈ હતી. બીજી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ઑસ્ટ્રેલિયા ૭૩ ઓવરમાં ૧૭૪ રને ઑલઆઉટ થયું હતું. ભારતની અન્ડર-19 ટીમે દિવસના અંતે ૧૫ ઓવરમાં ૩૮-૨નો સ્કોર કર્યો હોવાથી હજી ૧૩૬ રન પાછળ છે. 
અગાઉ રાજકોટમાં ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે મૅચની સિરીઝ અને પહેલી ટેસ્ટ-મૅચમાં પણ ભારતની અન્ડર-19 ટીમે સતત જીત નોંધાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 06:14 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK