° °

આજનું ઇ-પેપર
Monday, 25 October, 2021


ફરી વિજેતા કૅપ્ટન દંડાયો, મૉર્ગન-કલકત્તાને થયો દંડ

25 September, 2021 08:48 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent

કલકત્તા ટીમનો આ સ્લો-ઓવર રેટની આ સીઝનમાં બીજો ગુનો

ઇયોન મૉર્ગન

ઇયોન મૉર્ગન

પંજાબ સામેની રોમાંચક મૅચ બાદ રાજસ્થાનના કૅપ્ટન સંજુ સૅમસનને સ્લો ઓવર રેટ બદલ ૧૨ લાખનો દંડ થયો હતો. હવે મુંબઈ સામેની મૅચ દરમ્યાન સ્લો-ઓવર રેટ બદલ કલકત્તાના કૅપ્ટન ઇયોન મૉર્ગનને ૨૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કલકત્તા ટીમનો આ સ્લો-ઓવર રેટની આ સીઝનમાં બીજો ગુનો હોવાથી કૅપ્ટને ડબલ એટલે કે ૨૪ લાખનો દંડ તથા પ્લેઇંગ ઇલેવનમાં સામેલ બાકીના દરેક ખેલાડીને ૬ લાખ રૂપિયા અથવા મૅચ-ફીના ૨૫ ટકા જે ઓછું હોય એનો દંડ ફટકારવામાં આવ્યો છે.

25 September, 2021 08:48 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

IND vs PAK : ભારત ૧૦ વિકેટે હાર્યું

અગાઉ ભારત માટે વિરાટ કોહલીએ 49 બોલમાં 57 રન બનાવ્યા હતા અને રિષભ પંતે 30 બોલ 39 રન સાથે તેમની પચાસ રનની ભાગીદારીએ શાહીન આફ્રિદી (31/3)એ ભારતીય ટોપ-ઓર્ડરને હચમચાવી દીધા બાદ ભારતને 151/7 સુધી પહોંચાડ્યું હતું.

24 October, 2021 11:41 IST | Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ બૅટ : ટી૨૦ વર્લ્ડ કપને અમૂલ્ય ભેટ

વિશ્વના સૌથી મોટા ૫૬.૧ ફુટના બૅટનું ગઈ કાલે હૈદરાબાદમાં અનાવરણ કરવામાં આવ્યું હતું

24 October, 2021 03:13 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

રાયન ટેન ડૉચેટે નિવૃત્તિ લઈ લીધી

તેણે ૩૩ વન-ડેમાં પાંચ સદીની મદદથી ૧૫૪૧ રન બનાવ્યા હતા

24 October, 2021 03:11 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK