Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કન્ટેન્ટ-ક્રીએટર શ્વેતા પુંડિરે માંગમાં સિંદૂરનો ફોટો શૅર કરીને યશ દયાલ સાથેનાં લગ્ન કન્ફર્મ કર્યાં

કન્ટેન્ટ-ક્રીએટર શ્વેતા પુંડિરે માંગમાં સિંદૂરનો ફોટો શૅર કરીને યશ દયાલ સાથેનાં લગ્ન કન્ફર્મ કર્યાં

Published : 18 March, 2026 03:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જાતીય શોષણનો કેસ ચાલુ હોવા છતાં તે IPL 2026માં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે રમશે કે નહીં એ વાતની ક્રિકેટજગતમાં ભારે ચર્ચા થઈ રહી છે.

કન્ટેન્ટ-ક્રીએટર શ્વેતા પુંડિરે માંગમાં સિંદૂરનો ફોટો શૅર કરીને યશ દયાલ સાથેનાં લગ્ન કન્ફર્મ કર્યાં

કન્ટેન્ટ-ક્રીએટર શ્વેતા પુંડિરે માંગમાં સિંદૂરનો ફોટો શૅર કરીને યશ દયાલ સાથેનાં લગ્ન કન્ફર્મ કર્યાં


ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના ૨૮ વર્ષના ક્રિકેટર યશ દયાલની પત્ની અને કન્ટેન્ટ-ક્રીએટર શ્વેતા પુંડિરે લગ્ન કન્ફર્મ કર્યાં છે. હાલમાં શ્વેતા પુંડિરે હનીમૂન દરમ્યાનના યશ દયાલ સાથેના ફોટો શૅર કરીને લગ્નના અહેવાલ સાચા છે એ વાત કન્ફર્મ કરી છે. એક ફોટોમાં શ્વેતા પુંડિરે માંગમાં સિંદૂર લગાવીને યશ દયાલ સાથેની યાદગીરી કૅમેરામાં કેદ કરી હતી. જોકે એ બન્નેએ હજી સુધી લગ્નના લીક ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા નથી. જાતીય શોષણનો કેસ ચાલુ હોવા છતાં તે IPL 2026માં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે રમશે કે નહીં એ વાતની ક્રિકેટજગતમાં ભારે ચર્ચા થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2026 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK