Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Royal Chengers Bangalore

લેખ

મહેન્દ્ર સિંહ ધોની

ધોનીને નવમા ક્રમે બૅટિંગ મોકલવાની CSKની રણનીતિને વખોડી કાઢી ફૅન્સ, ક્રિકેટર્સે

T20 દરમ્યાન માત્ર બીજી વાર નવમા ક્રમે બૅટિંગ કરવા ઊતર્યો હતો ધોની, ગયા વર્ષે પંજાબ કિંગ્સ સામે પણ આ ક્રમે કરી હતી બૅટિંગ

31 March, 2025 07:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

CSK સામે છેલ્લી પાંચમાંથી ચાર મૅચ જીત્યું છે RR

ગુવાહાટીના મેદાન પર પહેલી વાર થશે બન્ને ટીમની ટક્કર

31 March, 2025 07:14 IST | Guwahati | Gujarati Mid-day Correspondent
ઋતુરાજ ગાયકવાડ

ખુશ છું કે અમે મોટા માર્જિનથી હાર્યા નહીં, ફક્ત ૫૦ રનથી હાર્યા

ચેપૉકમાં ૧૭ વર્ષ બાદ RCB સામે સૌથી મોટા માર્જિનથી હારવા છતાં CSKનો કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ કહે છે... : ચેપૉકમાં ચેન્નઈને ૫૦ રનના માર્જિનથી હરાવનાર પહેલી ટીમ બની બૅન્ગલોર

31 March, 2025 07:14 IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોરના કૅપ્ટન રજત પાટીદારે ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૫૧ રન ફટકાર્યા હતા.

૧૭ વર્ષ બાદ ચેન્નઈને ચેપૉકમાં માત આપી બૅન્ગલોરે

બૅન્ગલોરના ૧૯૬ રન સામે ચેન્નઈ ૮ વિકેટે ૧૪૬ રન બનાવીને ૫૦ રને હાર્યું : છેલ્લે મે ૨૦૦૮માં ચેપૉકમાં ચેન્નઈને હરાવ્યા બાદ હોમ ટીમ ત્યાર બાદની આઠેય મૅચ જીતી હતી

29 March, 2025 09:11 IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

ફોટા

BCCIના અધિકારીઓ અને બન્ને ટીમના કૅપ્ટનની હાજરીમાં IPLના ૧૮મા વર્ષની ઉજવણી માટે કેક કટિંગ કરવામાં આવી હતી.

IPLની ગ્લૅમરસ ઓપનિંગ સેરેમની

શાહરુખ ખાનની વિરાટ કોહલી અને રિન્કુ સિંહ સાથે ધમાલ, દિશા પાટની તથા શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલાનો જલવો IPL 2025ની પહેલી મૅચ પહેલાં કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. બૉલીવુડ મેગાસ્ટાર શાહરુખ ખાને ઓપનિંગ સેરેમનીનું સંચાલન કર્યું હતું. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર બૅટર રિન્કુ સિંહ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના અનુભવી બૅટર વિરાટ કોહલી સાથે સ્ટેજ પર પોતાનાં લોકપ્રિય સૉન્ગ પર ડાન્સ પણ કર્યો હતો. સિંગર શ્રેયા ઘોષાલ, પંજાબી સિંગર કરણ ઔજલા અને ઍક્ટ્રેસ દિશા પાટનીના પર્ફોર્મન્સે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવેલા ક્રિકેટ-ફૅન્સને ઝૂમવા મજબૂર કર્યા હતા. બન્ને ટીમના કૅપ્ટન્સ અને ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓની હાજરીમાં સ્ટેજ પર ટુર્નામેન્ટના ૧૮મા વર્ષની ઉજવણીના ભાગરૂપે મોટી કેક કાપવામાં આવી હતી. સતત ૧૮મી સીઝન સુધી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે રમવા બદલ વિરાટ કોહલીને સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. શાનદાર આતશબાજી સાથે સમાપ્ત થયેલી ઓપનિંગ સેરેમનીમાં કિંગ ખાન અને કિંગ કોહલીએ હાજરી આપીને સેરેમનીની શોભા વધારી હતી.

24 March, 2025 07:00 IST | Kolkata | Gujarati Mid-day Correspondent
ક્રિકેટરોએ ઉજવી હોળી 2025 (તસવીર સૌજન્ય: મિડ-ડે)

IPL 2025 પહેલા ક્રિકેટરો હોળી રમવામાં મગ્ન! જુઓ આ આનંદના પળોની તસવીરો

આ વર્ષે હોળી એક જોવાલાયક દૃશ્ય બની ગયું, જ્યાં વિશ્વભરના ક્રિકેટરો રાષ્ટ્રીયતા અને સમુદાયોથી આગળ વધીને, રંગોના તહેવારનો આનંદ માણી રહ્યા હતા. (તસવીર સૌજન્ય: મિડ-ડે)

15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મેચ પછી વિરાટ કોહલી અને શાહરુખ ખાન મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા

IPL 2023 : ટીમને ચિયર કરવા પહોંચ્યા શાહરુખ ખાન, મેદાન પર કર્યું ‘ઝૂમે જો પઠાણ’

ઇન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premier League)ની સોળમી સિઝન (Season 16)ની નવમી મેચ (T20 9) કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) અને રૉયલ ચેલેર્ન્જસ બેન્ગલોર (Royal Challengers Bangalore) વચ્ચે કોલકત્તા (Kolkata)ના હૉમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ (Eden Gardens)માં રમાયી હતી. જેમાં કેકેઆરએ ૮૧ રનથી જીત મેળવી હતી. આ મેચમાં કેકેઆરની ટીમને ચીયર કરવા માટે શાહરુખ ખાન (Shah Rukh Khan) દીકરી સુહાના ખાન (Suhana Khan) અને કૉ-ઑનર જુહી ચાવલા (Juhi Chawla) સાથે મેદાન પર પહોંચ્યા હતા. બાદમાં બધાએ કેકેઆરની આ સિઝનની પહેલી જીતની ઉજવણી મેદાન પર કરી હતી. (તસવીરો : ટ્વિટર, પલ્લવ પાલીવાલ)

07 April, 2023 10:56 IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
Happy Birthday Virat Kohli: એક પ્રેમાળ પુત્ર સાથે છે આઈડિયલ પતિ, જુઓ એની અનસીન તસવીરો

Happy Birthday Virat Kohli: એક પ્રેમાળ પુત્ર સાથે છે આઈડિયલ પતિ, જુઓ એની અનસીન તસવીરો

ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલી એક ઉમદા ક્રિકેટરની સાથે પ્રેમાણ પુત્ર, ભાઇ અને આઇડિયલ પતિ છે. ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે આજના યુવાનોમાં વિરાટ કોહલી એક રોલ મોડલ છે. ત્યારે તેના જન્મદિવસ પર જુઓ વિરાટ કોહલીના અનસીન તસ્વીરો... (તસવીર સૌજન્યઃ વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ)

05 November, 2020 08:55 IST

વિડિઓઝ

RCB મહિલા ટીમે રચ્યો ઇતિહાસ, દિલ્હી કેપિટલ્સને હરાવીને WPL 2024 ટાઇટલ જીત્યું

RCB મહિલા ટીમે રચ્યો ઇતિહાસ, દિલ્હી કેપિટલ્સને હરાવીને WPL 2024 ટાઇટલ જીત્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૧૭ માર્ચે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ટાઇટલ મુકાબલામાં દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટથી હરાવીને તેમનું પ્રથમ વખતનું વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ટાઇટલ જીત્યું હતું. WPLઅને ઇન્ડિયન પ્રીમિયર લીગ બંનેમાં આ RCBનું પ્રથમ વખતનું T20 ટાઇટલ છે. (આઈપીએલ). ખેલાડીઓ આશા શોભના જોય, રિચા ઘોષ અને શ્રેયંકા પાટીલે પ્રથમ વખત WPL ટાઇટલ જીતવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.

18 March, 2024 06:48 IST | Mumbai
IPL 2023: વિવાદ બાદ કોહલી-ગંભીર પર 100 ટકા મેચ ફીનો દંડ ફટકારાયો

IPL 2023: વિવાદ બાદ કોહલી-ગંભીર પર 100 ટકા મેચ ફીનો દંડ ફટકારાયો

LSG-RCB મેચ દરમિયાન ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી અને દિગ્ગજ ક્રિકેટર ગૌતમ ગંભીરના સામસામે 01 મેના રોજ મેદાનનું તાપમાન વધી ગયું હતું. 2011ના વર્લ્ડ કપના વિજેતાઓ હાઈ-વોલ્ટેજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સની અથડામણમાં શાબ્દિક બોલાચાલીમાં સામેલ થયા હતા. આ ઘટના બાદ, BCCIએ RCBના કોહલી અને LSGના મેન્ટર ગંભીર, ફાસ્ટ બોલર નવીન-ઉલ-હકને નિમ્ન ઝઘડા માટે સજા કરી હતી. IPLની આચારસંહિતાના ભંગ બદલ કોહલી અને ગંભીરને તેમની મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. બંને કુશળ ભારતીય ક્રિકેટર લેવલ 2 ના ગુનામાં દોષિત ઠર્યા હતા. જ્યારે, અફઘાન રાષ્ટ્રીય નવીન-ઉલ-હકને તેના લેવલ 1ના ગુના બદલ તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

03 May, 2023 05:17 IST | Mumbai
IPL 2023 : કોલકાતાની શાનદાર જીત, શાહરુખ ખાન અને જુહી ચાવલાએ વ્યક્ત કરી ખુશી

IPL 2023 : કોલકાતાની શાનદાર જીત, શાહરુખ ખાન અને જુહી ચાવલાએ વ્યક્ત કરી ખુશી

ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૮૧ રનથી હરાવી IPL 2023માં તેની પ્રથમ જીત નોંધાવ્યાની મિનિટો પછી, બોલિવૂડ અભિનેતા અને કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક શાહરૂખ ખાન અને કૉ-ઑનર જુહી ચાવલાએ ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ ચાહકોનો આભાર માન્યો હતો.

07 April, 2023 12:46 IST | Kolkata

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK