Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ફૅન્સની ભારે વિનંતીને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની પ્રૅક્ટિસ-જર્સી વેચાણ માટે લૉન્ચ કરવી પડી

ફૅન્સની ભારે વિનંતીને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની પ્રૅક્ટિસ-જર્સી વેચાણ માટે લૉન્ચ કરવી પડી

Published : 24 March, 2026 05:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ વાર બની હોય એવી ઘટના કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે બની છે. હજારો ફૅન્સના જબરદસ્ત પ્રતિસાદ અને વિનંતીઓને કારણે કલકત્તાની ટીમને પોતાની પ્રૅક્ટિસ-જર્સી વેચાણ માટે લૉન્ચ કરવાની ફરજ પડી છે.

ફૅન્સની ભારે વિનંતીને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની પ્રૅક્ટિસ-જર્સી વેચાણ માટે લૉન્ચ કરવી પડી

ફૅન્સની ભારે વિનંતીને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની પ્રૅક્ટિસ-જર્સી વેચાણ માટે લૉન્ચ કરવી પડી


IPL ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ વાર બની હોય એવી ઘટના કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે બની છે. હજારો ફૅન્સના જબરદસ્ત પ્રતિસાદ અને વિનંતીઓને કારણે કલકત્તાની ટીમને પોતાની પ્રૅક્ટિસ-જર્સી વેચાણ માટે લૉન્ચ કરવાની ફરજ પડી છે. ટીમની વેબસાઇટ પર આ જર્સી લગભગ ૧૯૦૦  રૂપિયામાં વેચાણ માટે મૂકવામાં આવી છે. આ જર્સીની સૌથી વિશિષ્ટ વિશેષતા એની ટાઇગર-પ્રિન્ટ પૅટર્ન છે જે બેન્ગૉલ ટાઇગરથી પ્રેરિત છે. આ જર્સી તાકાત, ચપળતા અને નિર્ભય ભાવનાનું પ્રતીક છે.


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 05:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK