Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્સ્ટાગ્રામ પર અઢી કરોડ ફૉલોઅર્સ સુધી પહોંચનારી પ્રથમ IPL ટીમ બની RCB

ઇન્સ્ટાગ્રામ પર અઢી કરોડ ફૉલોઅર્સ સુધી પહોંચનારી પ્રથમ IPL ટીમ બની RCB

Published : 03 June, 2026 02:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર પચીસ મિલ્યન એટલે કે અઢી કરોડ ફૉલોઅર્સનો આંકડો પાર કરનારી પ્રથમ IPL ફ્રૅન્ચાઇઝી બની છે. બૅક-ટુ-બૅક IPL ટાઇટલ જીત્યા બાદ બૅન્ગલોરની ટીમે આ સીમાચિહ્‍‍ન પ્રાપ્ત કર્યું.

ઇન્સ્ટાગ્રામ પર અઢી કરોડ ફૉલોઅર્સ સુધી પહોંચનારી પ્રથમ IPL ટીમ બની RCB

ઇન્સ્ટાગ્રામ પર અઢી કરોડ ફૉલોઅર્સ સુધી પહોંચનારી પ્રથમ IPL ટીમ બની RCB

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર પચીસ મિલ્યન એટલે કે અઢી કરોડ ફૉલોઅર્સનો આંકડો પાર કરનારી પ્રથમ IPL ફ્રૅન્ચાઇઝી બની છે. બૅક-ટુ-બૅક IPL ટાઇટલ જીત્યા બાદ બૅન્ગલોરની ટીમે આ સીમાચિહ્‍‍ન પ્રાપ્ત કર્યું.

ઇન્સ્ટાગ્રામ પર ચેન્નઈ સુપર કિંગ્સ ૨૩.૭ મિલ્યન, મુંબઈ ઇન્ડિયન્સ ૨૦ મિલ્યન ફૉલોઅર્સ સાથે ટૉપ-થ્રીના લિસ્ટમાં સામેલ છે. કલકત્તા ૮.૩ મિલ્યન, રાજસ્થાન ૬.૭ મિલ્યન, હૈદરાબાદ ૬ મિલ્યન, પંજાબ ૫.૫ મિલ્યન, ગુજરાત ૫.૪ મિલ્યન, દિલ્હી ૪.૮ મિલ્યન અને લખનઉ ૩.૬ મિલ્યન ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સવાળી ટીમો છે.

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK