Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2026 માટે વિરાટ કોહલીની નવી હેરસ્ટાઇલ

IPL 2026 માટે વિરાટ કોહલીની નવી હેરસ્ટાઇલ

Published : 15 March, 2026 08:12 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPLમાં હાઇએસ્ટ ૮૬૬૧ રન કરનાર વિરાટ કોહલી ૨૮ માર્ચથી પોતાની ટીમ સાથે IPL ટાઇટલ ડિફેન્ડ કરવા મેદાન પર ઊતરશે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી


રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી લંડનમાં IPL 2026 માટે તૈયાર થઈ રહ્યો છે. બૅટિંગ-પ્રૅક્ટિસની સાથે વિરાટ કોહલીએ આકર્ષક લુક માટે નવી હેરસ્ટાઇલ પણ કરાવી છે. લંડનની ધ બાર્બર ક્લબ સૅલોંના માલિક અને પ્રખ્યાત હેરસ્ટાઇલિસ્ટ જૉર્ડન ટબેકમૅને કિંગ કોહલીની હેરકટ દરમ્યાનનો રસપ્રદ વિડિયો શૅર કર્યો હતો. IPLમાં હાઇએસ્ટ ૮૬૬૧ રન કરનાર વિરાટ કોહલી ૨૮ માર્ચથી પોતાની ટીમ સાથે IPL ટાઇટલ ડિફેન્ડ કરવા મેદાન પર ઊતરશે.


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2026 08:12 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK