Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સંજુ સૅમસને ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે UPSC સ્કોલરશિપની જાહેરાત કરી

સંજુ સૅમસને ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે UPSC સ્કોલરશિપની જાહેરાત કરી

Published : 09 September, 2026 07:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંજુ સૅમસને લીડ IAS ઍકૅડેમી સાથે મળીને દેશભરના ૧,૦૦૦ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને UPSC કોચિંગ માટે સ્કૉલરશિપ આપવાની જાહેરાત કરી છે, જેથી આર્થિક મુશ્કેલી તેમના સિવિલ સર્વિસના સપનામાં અવરોધ ન બને.

સંજુ સૅમસને

સંજુ સૅમસને


ભારતના સ્ટાર બૅટર સંજુ સૅમસને ભારતભરમાં વિદ્યાર્થીઓને મદદ કરવા માટે નવી પહેલ શરૂ કરી છે. સંજુ સૅમસને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષા માટે કોચિંગ મેળવવામાં સમગ્ર ભારતમાંથી ૧૦૦૦ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મદદ કરવા માટે સ્કૉલરશિપની જાહેરાત કરી છે.
ભારતીય વિકેટકીપર-બેટર સંજુ સૅમસને લીડ IAS ઍકૅડેમી સાથે ભાગીદારીમાં સંજુ સૅમસન ફાઉન્ડેશન દ્વારા આ પહેલ શરૂ કરી છે. આ કાર્યક્રમ એ સુનિશ્ચિત કરવા માટે રચાયો છે કે લાયક વિદ્યાર્થીઓ નાણાકીય મુશ્કેલીઓને કારણે સિવિલ સર્વિસિસમાં જોડાવાના તેમના સપનાને સાકાર કરવાનું ચૂકી ન જાય.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK