સર્બિયન ટેનિસ ખેલાડી સ્ટેફન મિલિસેવિચ પર ૨૦૨૨થી ૨૦૨૪ દરમ્યાન અનેક મૅચોમાં ફિક્સિંગ કરવાનો આરોપ લાગ્યો છે, જેના માટે તેને ૨૪ વર્ષનો પ્રતિબંધ (૨૦૫૦ સુધી) ફટકારવામાં આવ્યો છે અને ૭૦,૦૦૦ ડૉલર (૬૬.૪ લાખ રૂપિયા)નો દંડ કરવામાં આવ્યો છે.
મૅચ-ફિક્સિંગ બદલ સર્બિયન ટેનિસ-ખેલાડી
સર્બિયન ટેનિસ ખેલાડી સ્ટેફન મિલિસેવિચ પર ૨૦૨૨થી ૨૦૨૪ દરમ્યાન અનેક મૅચોમાં ફિક્સિંગ કરવાનો આરોપ લાગ્યો છે, જેના માટે તેને ૨૪ વર્ષનો પ્રતિબંધ (૨૦૫૦ સુધી) ફટકારવામાં આવ્યો છે અને ૭૦,૦૦૦ ડૉલર (૬૬.૪ લાખ રૂપિયા)નો દંડ કરવામાં આવ્યો છે. આ ખેલાડી પર એક ભ્રષ્ટ નેટવર્કના ભાગરૂપે અનેક પ્રોફેશનલ ખેલાડીઓને સામેલ કરવાનો પણ આરોપ છે. મુખ્યત્વે નીચલા સ્તરની ટુર્નામેન્ટમાં રમતા સ્ટેફન મિલિસેવિચે ૨૦૧૪માં સિંગલ્સ રૅન્કિંગમાં ૧૩૩૮મો ક્રમ મેળવ્યો હતો જે તેની કરિઅરનું શ્રેષ્ઠ રૅન્કિંગ હતું.
