Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિદેશી વાઇફ સાથે શિખર ધવનની ધાર્મિક વિઝિટ

વિદેશી વાઇફ સાથે શિખર ધવનની ધાર્મિક વિઝિટ

Published : 06 October, 2026 06:54 PM | IST | Andhra Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવન અને તેની પત્ની સોફી શાઇન આંધ્ર પ્રદેશના તિરુમાલામાં ભગવાન શ્રી વેન્કટેશ્વર સ્વામી મંદિરમાં ગયાં હતાં. દર્શન કરીને આવેલા આ સ્ટાર કપલને જોવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

વિદેશી વાઇફ સાથે શિખર ધવનની ધાર્મિક વિઝિટ

વિદેશી વાઇફ સાથે શિખર ધવનની ધાર્મિક વિઝિટ


ગઈ કાલે ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવન અને તેની પત્ની સોફી શાઇન આંધ્ર પ્રદેશના તિરુમાલામાં ભગવાન શ્રી વેન્કટેશ્વર સ્વામી મંદિરમાં ગયાં હતાં. દર્શન કરીને આવેલા આ સ્ટાર કપલને જોવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. શિખર ધવન અને તેની વિદેશી વાઇફ પરંપરાગત ડ્રેસમાં જોવા મળ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 06:54 PM IST | Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK