Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાહુલ દ્રવિડ-મિતાલી રાજને નમન અવૉર્ડ્‍સમાં મળી શકે છે લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ

રાહુલ દ્રવિડ-મિતાલી રાજને નમન અવૉર્ડ્‍સમાં મળી શકે છે લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ

Published : 13 March, 2026 10:39 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ મુંબઈના આયુષ મ્હાત્રેને અને મુંબઈ ક્રિકેટ અસોસિએશનને પણ સન્માનિત કરવામાં આવી શકે છે.

રાહુલ દ્રવિડ, મિતાલી રાજ, શુભમન ગિલ અને આયુષ મહાત્રે

રાહુલ દ્રવિડ, મિતાલી રાજ, શુભમન ગિલ અને આયુષ મહાત્રે


ભારતની રાજધાની દિલ્હીમાં ૧૫ માર્ચે આયોજિત BCCI નમન અવૉર્ડ્‍સને લઈને મોટી અપડેટ સામે આવી છે. અહેવાલો અનુસાર ભારતીય ક્રિકેટમાં પ્લેયર, કૅપ્ટન અને કોચ તરીકેના યોગદાન માટે રાહુલ દ્રવિડને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. ભારતની ભૂતપૂર્વ મહિલા કૅપ્ટન મિતાલી રાજને પણ આ જ અવૉર્ડ આપવાની વિચારણા ચાલી રહી છે. મળતા અહેવાલ અનુસાર ભારતના ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન શુભમન ગિલને ૨૦૨૫માં ધમાકેદાર પ્રદર્શન બદલ ક્રિકેટર ઑફ ધ યર અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ મુંબઈના આયુષ મ્હાત્રેને અને મુંબઈ ક્રિકેટ અસોસિએશનને પણ સન્માનિત કરવામાં આવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2026 10:39 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK