Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કમબૅક માટે સૂર્યકુમાર યાદવ પોતાના ટીનેજ ક્રિકેટર તરીકેના પ્રેમ અને જુસ્સાના દિવસો યાદ કરી રહ્યો છે

કમબૅક માટે સૂર્યકુમાર યાદવ પોતાના ટીનેજ ક્રિકેટર તરીકેના પ્રેમ અને જુસ્સાના દિવસો યાદ કરી રહ્યો છે

Published : 12 November, 2026 09:33 AM | Modified : 12 November, 2026 10:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ સલાહ માનીને ૧૦-૧૫ વર્ષ પહેલાં જે રીતે ટ્રેઇનિંગ કરતો અને જેવો જુસ્સો હતો એ લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જ્યારે તમારું ધ્યાન રમત પર હોય છે ત્યારે તમે ટીમ અને ફૅમિલી માટે સતત સારું પ્રદર્શન કરતા રહો છો.’

ફૅમિલી સાથે ભારતના ગૃહપ્રધાન અમિત શાહને મળ્યો હતો સૂર્યકુમાર યાદવ

ફૅમિલી સાથે ભારતના ગૃહપ્રધાન અમિત શાહને મળ્યો હતો સૂર્યકુમાર યાદવ


સૂર્યકુમાર યાદવે ભારતની T20 ટીમમાંથી સ્થાન અને કૅપ્ટન્સી ગુમાવ્યા પછીના સમયગાળાને ખૂબ જ મુશ્કેલ ગણાવ્યો છે. સૂર્યકુમાર યાદવ કહે છે, ‘T20 વર્લ્ડ કપની જીત છતાં ટીમની કૅપ્ટન્સી ગુમાવવાને કારણે IPL પછીના પ્રથમ બે મહિના મુશ્કેલ હતા. એ સમયે મને મારા ટીનેજ ક્રિકેટર તરીકેના દિવસો યાદ આવવા લાગ્યા હતા. મારી પત્નીએ મને કહ્યું કે મારે રમત પ્રત્યેનો એ પ્રેમ અને જુસ્સો પાછો લાવવાની જરૂર છે જ્યારે હું ૧૫ વર્ષનો બાળક હતો. એ સલાહ માનીને ૧૦-૧૫ વર્ષ પહેલાં જે રીતે ટ્રેઇનિંગ કરતો અને જેવો જુસ્સો હતો એ લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જ્યારે તમારું ધ્યાન રમત પર હોય છે ત્યારે તમે ટીમ અને ફૅમિલી માટે સતત સારું પ્રદર્શન કરતા રહો છો.’


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK