° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


સૂર્યકુમાર-ઇશાને ‘પુષ્પા-ધ રાઇઝ’ ફિલ્મના સૉન્ગ પર કર્યો ડાન્સ

20 January, 2022 01:19 PM IST | Cape Town
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘પુષ્પા-ધ રાઇઝ’ ફિલ્મનું જાવેદ અલીએ ગાયેલું ‘તેરી ઝલક અશરફી... શ્રીવલ્લી... નૈના મદક બરફી’ સુપરહીટ સૉન્ગ દેશ-વિદેશમાં ખૂબ લોકપ્રિય થયું છે

સૂર્યકુમાર-ઇશાન

સૂર્યકુમાર-ઇશાન

દક્ષિણ ભારતના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પા-ધ રાઇઝ’ ફિલ્મનું જાવેદ અલીએ ગાયેલું ‘તેરી ઝલક અશરફી... શ્રીવલ્લી... નૈના મદક બરફી’ સુપરહીટ સૉન્ગ દેશ-વિદેશમાં ખૂબ લોકપ્રિય થયું છે અને એના પર સાઉથ આફ્રિકાથી ભારતીય ક્રિકેટરો સૂર્યકુમાર યાદવ તથા ઇશાન કિશને ડાન્સ-સ્ટેપ્સની નકલ કરીને એનો વિડિયો પોસ્ટ કર્યો છે. હોટેલની લૉબીમાં પહેલાં તો સૂર્યકુમાર એકલો વિડિયોમાં જોવા મળ્યો હતો, પણ પછીથી ઇશાન અંદરના રૂમમાંથી આવીને તેની સાથે જોડાયો હતો. સૂર્યકુમારે વિડિયો પોસ્ટ કરવાની સાથે લખ્યું છે ‘મેરી અપની પુષ્પા કે સાથ.’
થોડા દિવસ પહેલાં રવીન્દ્ર જાડેજા અને શિખર ધવને પણ અલ્લુ અર્જુનના આ પાત્રના લુક તથા ડાયલૉગ્સની નકલ કરીને સોશ્યલ મીડિયા પર લાખો ચાહકોનાં દિલ જીતી લીધાં હતાં.

20 January, 2022 01:19 PM IST | Cape Town | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

News In Short: બવુમા ભારતના પ્રવાસમાં કૅપ્ટન : પાર્નેલનું કમબૅક

ટીમના અન્ય મુખ્ય પ્લેયર્સમાં ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), કેશવ મહારાજ, એઇડન માર્કરમ, ડેવિડ મિલર, લુન્ગી ઍન્ગિડી, ડ્વેઇન પ્રિટોરિયસ, કૅગિસો રબાડા, તબ્રેઝ શમ્સી, માર્કો યેન્સેન અને રૅસી વૅન ડર ડુસેનનો સમાવેશ છે.

18 May, 2022 01:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

હર્ષલ પટેલ ભારતીય ક્રિકેટનું રત્ન બની શકે : તેન્ડુલકર

દેશના બેસ્ટ ડેથ-ઓવર બોલર્સમાં તેનો અચૂક સમાવેશ કરવો પડે : સચિન

18 May, 2022 01:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

પાંચ હરીફાઈમાં ભારતને પાંચેપાંચ ગોલ્ડ

મહિલા નિશાનબાજો મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સંગવાનનો પિસ્તોલ શૂટિંગમાં ‘ધમાકો’

18 May, 2022 01:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK