આ રોબો-ડૉગને સુબ્રમણિ નામ આપવામાં આવ્યું છે
રોબો-ડૉગ સુબ્રમણિ
તામિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)ની નવમી સીઝનમાં મનોરંજનમાં વધારો કરવા માટે રોબો-ડૉગને સામેલ કરવામાં આવ્યો છે. IPLના રોબો-ડૉગ ચંપક જેવી જ ડિઝાઇનવાળા આ રોબો-ડૉગને સુબ્રમણિ નામ આપવામાં આવ્યું છે. એ મૅચ દરમ્યાન યુનિક દૃશ્યો કૅપ્ચર કરવાની સાથે ટૉસ-કૉઇન લગાવવાનું કામ પણ કરશે.

