ક્રિકેટના મેદાન પર મોટા ધુરંધર બોલર્સ સામે સરળતાથી સિક્સ ફટકારનાર વૈભવ સૂર્યવંશીના બૅટની સ્પૉન્સરશિપ રાઇટ્સ માટે પડાપડી થઈ રહી હોવાના અહેવાલ છે. તેનો વર્તમાન ૫૦ લાખ રૂપિયાનો વાર્ષિક કરાર સમાપ્તિની નજીક છે.
વૈભવ સૂર્યવંશી ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ક્રિકેટના મેદાન પર મોટા ધુરંધર બોલર્સ સામે સરળતાથી સિક્સ ફટકારનાર વૈભવ સૂર્યવંશીના બૅટની સ્પૉન્સરશિપ રાઇટ્સ માટે પડાપડી થઈ રહી હોવાના અહેવાલ છે. તેનો વર્તમાન ૫૦ લાખ રૂપિયાનો વાર્ષિક કરાર સમાપ્તિની નજીક છે.
ટાયર બ્રૅન્ડ્સ સહિત અનેક કૉર્પોરેટ સંસ્થાઓ ૧૫ વર્ષના વૈભવના બૅટ પર પોતાની કંપનીનું સ્ટિકર જોવા માટે રેસમાં છે. અહેવાલો અનુસાર વૈભવને વાર્ષિક ૧૨ કરોડ રૂપિયાની ડીલ ઑફર થઈ છે. એક સંસ્થાએ બ્લૅન્ક ચેક આપીને જેટલા જોઈએ એટલા પૈસા આપવાની તૈયારી દેખાડી છે.