Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બૅન્ગલોરની બસ અને પ્રૅક્ટિસ-સેશનમાં યશ દયાલ ગેરહાજર

બૅન્ગલોરની બસ અને પ્રૅક્ટિસ-સેશનમાં યશ દયાલ ગેરહાજર

Published : 22 March, 2026 07:35 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑક્શન પહેલાં યશ દયાલને પાંચ કરોડ રૂપિયામાં રીટેન કરવામાં આવ્યો હતો.

બૅન્ગલોરની ટીમ-બસ પર વિરાટ કોહલી, રજત પાટીદાર સહિતના પ્લેયર્સનાં ગ્રાફિક્સ.

બૅન્ગલોરની ટીમ-બસ પર વિરાટ કોહલી, રજત પાટીદાર સહિતના પ્લેયર્સનાં ગ્રાફિક્સ.


IPL 2026 પહેલાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ યશ દયાલને રિલીઝ કરશે એવા અહેવાલ સામે આવી રહ્યા છે. નવી સીઝનની શરૂઆતને ગણતરીના દિવસો બાકી છે, પરંતુ ઉત્તર પ્રદેશનો ફાસ્ટ બોલર યશ દયાલ હજી પણ ટીમ સાથે જોડાયો નથી. ઑક્શન પહેલાં યશ દયાલને પાંચ કરોડ રૂપિયામાં રીટેન કરવામાં આવ્યો હતો.


પત્ની શ્વેતા પુંડિર સાથે હનુમાન મંદિરમાં યશ દયાલે દર્શન કર્યાં હતાં.



જોકે જાતીય શોષણના આરોપ હેઠળના કેસમાં ફસાયેલો યશ દયાલ હાલમાં બૅન્ગલોર ટીમની બસના પ્લેયર્સનાં ગ્રાફિક્સ અને પ્રૅક્ટિસ-સેશનમાં ગેરહાજર હોવાથી તેની ભાગીદારી અનિશ્ચિત બની છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2026 07:35 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK