Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અર્શદીપ સિંહના યુટ્યુબ વ્લૉગમાં ચહલ ફ્લાઇટની અંદર વેપિંગ કરતો દેખાયો

અર્શદીપ સિંહના યુટ્યુબ વ્લૉગમાં ચહલ ફ્લાઇટની અંદર વેપિંગ કરતો દેખાયો

Published : 08 May, 2026 03:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અર્શદીપ સિંહના યુટ્યુબ વ્લૉગમાંથી યુઝવેન્દ્ર ચહલની એક વિવાદિત હરકત ઝડપાઈ છે. આ વિડિયોમાં યુઝવેન્દ્ર ચહલ ફ્લાઇટની અંદર વેપિંગ કરતો જોવા મળ્યો હતો. શશાંક સિંહની બાજુમાં વિન્ડો-સીટ પર બેસીને તે ઈ-સિગારેટને છુપાડીને વેપિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

અર્શદીપ સિંહના યુટ્યુબ વ્લૉગમાં ચહલ ફ્લાઇટની અંદર વેપિંગ કરતો દેખાયો

અર્શદીપ સિંહના યુટ્યુબ વ્લૉગમાં ચહલ ફ્લાઇટની અંદર વેપિંગ કરતો દેખાયો


પંજાબના અર્શદીપ સિંહના યુટ્યુબ વ્લૉગમાંથી યુઝવેન્દ્ર ચહલની એક વિવાદિત હરકત ઝડપાઈ છે. આ વિડિયોમાં યુઝવેન્દ્ર ચહલ ફ્લાઇટની અંદર વેપિંગ કરતો જોવા મળ્યો હતો. શશાંક સિંહની બાજુમાં વિન્ડો-સીટ પર બેસીને તે ઈ-સિગારેટને છુપાડીને વેપિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ભારતીય ક્રિકેટ બોર્ડ આ મામલે ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પર કાનૂની કાર્યવાહી કરી શકે છે. અગાઉ ડ્રેસિંગ રૂમમાં વેપિંગ બદલ રિયાન પરાગને દંડ થયો હતો. ગયા મહિને યુઝવેન્દ્ર ચહલ કાર ચલાવતી વખતે સ્મોકિંગ કરીને વિન્ડોમાંથી સિગારેટ ફેંકતો જોવા મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2026 03:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK