° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


ચૅમ્પિયન્સ લીગનો મેં પ્રથમ ગોલ કર્યો એ પછી મારા પપ્પાનું નિધન થયું : નૅથન ઍકે

18 September, 2021 01:23 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

મૅન્ચેસ્ટરે ૬-૩થી વિજય મેળવ્યો હતો

બુધવારે હેડરથી મૅન્ચેસ્ટર સિટી ટીમને મૅચનો પ્રથમ ગોલ અપાવનાર ડિફેન્ડર નૅથન ઍકે. (તસવીર : એ.એફ.પી.)

બુધવારે હેડરથી મૅન્ચેસ્ટર સિટી ટીમને મૅચનો પ્રથમ ગોલ અપાવનાર ડિફેન્ડર નૅથન ઍકે. (તસવીર : એ.એફ.પી.)

ચૅમ્પિયન્સ લીગ ફુટબૉલ સ્પર્ધામાં બુધવારે મહત્ત્વના અને રોમાંચક મુકાબલામાં મૅન્ચેસ્ટર સિટીની ટીમે આરબી લિપ્ઝીગ ટીમને ૬-૩થી પરાજય કરી એને પગલે મૅન્ચેસ્ટર સિટીની ટીમ ખૂબ જોશમાં આવી ગઈ હતી, પરંતુ એના સ્ટાર ખેલાડી નૅથન ઍકે માટે એ દિવસ સેલિબ્રેશન બાદ શોકમગ્ન બન્યા હતો, કારણ એ છે કે તેની મૅચ ચાલુ હતી એ દરમ્યાન તેના પપ્પાનું અવસાન થયું હતું.

ખુદ નેધરલૅન્ડ્સના ડિફેન્ડર નૅથને ગઈ કાલે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મેં  એ દિવસે ચૅમ્પિયન્સ લીગમાં મારો પહેલો ગોલ કર્યો એની થોડી જ પળો પછી મારા ડૅડીનું નિધન થયું. મને એ સમાચાર મળ્યા ત્યારે મારા પર જાણે આભ તૂટી પડ્યું હતું.’

18.42

યુવેન્ટસ ફુટબૉલ ટીમની માલિકી ધરાવતી યુવેન્ટ્સ ક્લબે કહ્યું કે કોવિડની મહામારીને કારણે એણે ૨૦૨૦-’૨૧માં આટલા અબજ રૂપિયા (૨૫૦ મિલ્યન ડૉલર)ની ખોટ કરી છે.

18 September, 2021 01:23 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

મેસી અને નેમાર એકેય ગોલ ન કરી શક્યા : મૅચ ૦-૦થી ડ્રૉ

ફ્રેન્ચ ફુટબૉલમાં વેલેડ્રોમ સ્ટેડિયમ ખાતેની આ મૅચ પરંપરાગત રીતે સૌથી મોટી ગણાતી હતી અને એમાં સુપરસ્ટાર મેસી ગોલ કરવામાં નિષ્ફળ ગયો

26 October, 2021 04:16 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

પંકજ અડવાણી પહેલું વર્લ્ડ ટાઇટલ જીત્યો એ જ તારીખે વિશ્વસ્પર્ધા માટે ક્વૉલિફાય

ઑક્ટોબર ૨૦૦૩ની ફાઇનલમાં પાકિસ્તાની હરીફને હરાવેલો : આદિત્ય મહેતા પણ વિશ્વસ્પર્ધામાં રમશે

26 October, 2021 04:12 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

મૅસન માઉન્ટે નૉરિચ સિટીની ટીમને છેક સુધી હંફાવીને ત્રણ ગોલ કર્યા હતા

ચેલ્સી ૭-૦થી જીaત્યું : મૅન્ચેસ્ટર સિટીએ પણ સ્ટ્રાઇકર વગર મેળવ્યો વિજય

25 October, 2021 03:45 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK