° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


મનિકા એશિયન ચૅમ્પિયનશિપની ભારતીય ટીમમાંથી બહાર

16 September, 2021 06:51 PM IST | Mumbai | Agency

મનિકાએ નૅશનલ કોચ સૌમ્યદીપ રૉય પણ પર ફિક્સિંગનો આરોપ મૂક્યો હતો, જેના માટે ફેડરેશન દ્વારા એક તપાસ સમિતિ પણ બનાવવામાં આવી છે.

મનિકા એશિયન ચૅમ્પિયનશિપની ભારતીય ટીમમાંથી બહાર

મનિકા એશિયન ચૅમ્પિયનશિપની ભારતીય ટીમમાંથી બહાર

સ્ટાર ટેનિસ ખેલાડી મનિકા બત્રા દોહામાં ૨૮ સપ્ટેમ્બરથી શરૂ થનારી એશિયન ચૅમ્પિયનશિપની ભારતીય ટીમમાંથી બહાર થઈ ગઈ છે, કારણ કે તે હરિયાણાના સોનીપટમાં આયોજિત નૅશનલ કૅમ્પમાં હાજર નહોતી. એની ગેરહાજરીમાં વિશ્વમાં ૫૬મો ક્રમાંક ધરાવતી સુતિર્થા મુખરજી ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ કરશે. ચીન આ સ્પર્ધામાં ભાગ લેવાનું ન હોવાથી પુરુષોની ટીમ મેડલ મેળ‍વશે એવી આશા છે. ટેબલ ટેનિસ ફેડરેશને અગાઉથી જાહેર કર્યું હતું કે જે ખેલાડીઓ કૅમ્પમાં હાજર નહીં હોય તેમની પસંદગી કરવામાં નહીં આવે. ગઈ કાલે ટીમની ઘોષણા કરવામાં આવી હતી. મનિકાએ ફેડરેશનને જણાવ્યું હતું કે તે પુણેમાં પોતાના પર્સનલ કોચ સાથે તાલિમ લેશે. મનિકાએ નૅશનલ કોચ સૌમ્યદીપ રૉય પણ પર ફિક્સિંગનો આરોપ મૂક્યો હતો, જેના માટે ફેડરેશન દ્વારા એક તપાસ સમિતિ પણ બનાવવામાં આવી છે.

16 September, 2021 06:51 PM IST | Mumbai | Agency

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

મેસી અને નેમાર એકેય ગોલ ન કરી શક્યા : મૅચ ૦-૦થી ડ્રૉ

ફ્રેન્ચ ફુટબૉલમાં વેલેડ્રોમ સ્ટેડિયમ ખાતેની આ મૅચ પરંપરાગત રીતે સૌથી મોટી ગણાતી હતી અને એમાં સુપરસ્ટાર મેસી ગોલ કરવામાં નિષ્ફળ ગયો

26 October, 2021 04:16 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

પંકજ અડવાણી પહેલું વર્લ્ડ ટાઇટલ જીત્યો એ જ તારીખે વિશ્વસ્પર્ધા માટે ક્વૉલિફાય

ઑક્ટોબર ૨૦૦૩ની ફાઇનલમાં પાકિસ્તાની હરીફને હરાવેલો : આદિત્ય મહેતા પણ વિશ્વસ્પર્ધામાં રમશે

26 October, 2021 04:12 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

મૅસન માઉન્ટે નૉરિચ સિટીની ટીમને છેક સુધી હંફાવીને ત્રણ ગોલ કર્યા હતા

ચેલ્સી ૭-૦થી જીaત્યું : મૅન્ચેસ્ટર સિટીએ પણ સ્ટ્રાઇકર વગર મેળવ્યો વિજય

25 October, 2021 03:45 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK