ટોક્યોમાં મેરી કોમ સવારનો નાસ્તા કરતા પહેલા પ્રાર્થના કરતી જોવા મળી હતી.
					 
					
બ્રેકફાસ્ટ પહેલાં પ્રાર્થના કરી રહેલી મૅરી કૉમ
ટોક્યોમાં લગભગ છેલ્લી ઑલિમ્પિક્સમાં ભાગ લઈ રહેલી બૉક્સર મૅરી કૉમ ગોલ્ડ જીતવા ખૂબ આતુર છે. છેલ્લે ૨૦૧૬માં બ્રૉન્ઝ મેડલ જીતનાર ૩૮ વર્ષની મૅરી કૉમ ગોલ્ડ જીતીને તેના આ છેલ્લા ઑલિમ્પિક્સને યાદગાર બનાવવા માગે છે.
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	