Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સ્ટેડિયમ ખાલી કરીને કેમ ફરી શરૂ કરવી પડી આર્જેન્ટિના અને મૉરોક્કોની મૅચ?

સ્ટેડિયમ ખાલી કરીને કેમ ફરી શરૂ કરવી પડી આર્જેન્ટિના અને મૉરોક્કોની મૅચ?

26 July, 2024 08:57 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅચ સ્થગિત કરીને સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવ્યું હતું.

પૅરિસ ઑલિમ્પિક્સ

Paris Olympics 2024

પૅરિસ ઑલિમ્પિક્સ


બુધવારે આર્જેન્ટિના અને મૉરોક્કોની ફુટબૉલ મૅચથી પૅરિસ ઑલિમ્પિક્સની શરૂઆત થઈ હતી. ૧૧૬મી મિનિટે જ્યારે આર્જેન્ટિનાએ ગોલ કરીને મૅચને ૨-૨થી ડ્રૉ કરી ત્યારે ગુસ્સામાં આવીને મૉરોક્કોના ફૅન્સ મેદાનમાં ઘૂસી આવ્યા હતા. આર્જેન્ટિનાના ખેલાડીઓ પર બૉટલ અને ફટાકડા ફેંકવામાં આવતાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો મેદાન પર ઊતર્યા હતા. મૅચ સ્થગિત કરીને સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવ્યું હતું. બે કલાક બાદ બન્ને ટીમને મેદાન પર બોલાવી અંતિમ ગોલને ઑફસાઇડ જાહેર કરીને ૨-૧થી મૉરોક્કોની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2024 08:57 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK