Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ફ્રેન્ચ ઓપન ન જીતી શકી પી.વી. સિંધુ, ઍન સે યંગ સામે લાગલગાટ ૧૧મી વાર હારી

ફ્રેન્ચ ઓપન ન જીતી શકી પી.વી. સિંધુ, ઍન સે યંગ સામે લાગલગાટ ૧૧મી વાર હારી

Published : 26 October, 2026 04:55 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રવિવારે ફ્રેન્ચ ઓપન 2026ની મહિલા સિંગલ્સ ફાઇનલમાં ભારતીય શટલર પી.વી. સિંધુને સાઉથ કોરિયાની વર્તમાન ઑલિમ્પિક અને વિશ્વ ચૅમ્પિયન ઍન સે યંગ સામે હારનો સામનો કરવો પડ્યો. પી.વી. સિંધુ પહેલી જ વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી.

પી.વી. સિંધુ

વિશ્વમાં ૧૧મા સ્થાને રહેલી પી.વી. સિંધુને વિશ્વની નંબર વન ખેલાડી ઍન સે યંગ સામે ૧૬-૨૧, ૨૧-૧૧, ૨૧-૧૨ના સ્કોરથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ઍન સે યંગ સામે રમાયેલી તમામ ૧૧ મૅચોમાં સિંધુને હારનો સામનો કરવો પડ્યો છે. ચાલુ વર્ષમાં આ હરીફ સામે સિંધુની ત્રીજી હાર છે.

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2026 04:55 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK