Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મારી બાયોપિકમાં હું પ્રિયંકાને જોવા ઇચ્છુ છું : સવિતા પુનિયા

મારી બાયોપિકમાં હું પ્રિયંકાને જોવા ઇચ્છુ છું : સવિતા પુનિયા

Published : 17 October, 2026 07:14 PM | Modified : 17 October, 2026 07:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સવિતા પુનિયા આગળ કહે છે, ‘મને પુસ્તકો વાંચવા અને સંગીત સાંભળવું ગમે છે. હું મારા દિવસની શરૂઆત હનુમાન ચાલીસાના પાઠથી કરું છું. હું બહુ ફિલ્મો જોતી નથી. મેં મારા જીવનમાં કદાચ ૮ કે ૯ જ ફિલ્મો જોઈ હશે જેમાં છેલ્લી ફિલ્મ દીપિકા પાદુકોણની ‘છપાક’ હતી.’

હૉકી ટીમની ગોલકીપર સવિતા પુનિયા

હૉકી ટીમની ગોલકીપર સવિતા પુનિયા


હૉકી ટીમની ગોલકીપર સવિતા પુનિયા ૩૨૬ ઇન્ટરનૅશનલ મૅચો સાથે ભારતની સૌથી અનુભવી મહિલા ખેલાડી છે. હરિયાણાની ૩૬ વર્ષની સવિતા પુનિયા કહે છે, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા પર કોઈ ફિલ્મ બની શકે છે, પરંતુ જો બને તો પ્રિયંકા ચોપડા મારી મનપસંદ છે અને મને વિશ્વાસ છે કે તે આ પાત્ર સાથે સંપૂર્ણ ન્યાય કરી શકશે. મને તેની પોતાની જીવનયાત્રા પણ ખૂબ જ પ્રેરણાદાયી લાગે છે.’
સવિતા પુનિયા આગળ કહે છે, ‘મને પુસ્તકો વાંચવા અને સંગીત સાંભળવું ગમે છે. હું મારા દિવસની શરૂઆત હનુમાન ચાલીસાના પાઠથી કરું છું. હું બહુ ફિલ્મો જોતી નથી. મેં મારા જીવનમાં કદાચ ૮ કે ૯ જ ફિલ્મો જોઈ હશે જેમાં છેલ્લી ફિલ્મ દીપિકા પાદુકોણની ‘છપાક’ હતી.’


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 07:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK