° °

આજનું ઇ-પેપર
Sunday, 01 August, 2021


આ બિલાડી કરી રહી છે વિજેતાની ભવિષ્યવાણી

13 June, 2021 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આ રશિયાની બિલાડીએ પહેલી મૅચમાં ઇટલી જીતશે એની સચોટ ભવિષ્યવાણી કરી હતી.

બિલાડી

બિલાડી

આ રશિયાની બિલાડીએ પહેલી મૅચમાં ઇટલી જીતશે એની સચોટ ભવિષ્યવાણી કરી હતી. આગળ કાચબો કે ઊંટની જેમ આ બિલાડી પણ આ પહેલાં પણ મૅચના વિજેતાની ભવિષ્યવાણી કરવામાં ચર્ચામાં રહી ચૂકી છે. ૨૦૧૮ના યુરો કપમાં પ્રથમ ચાર મૅચની સચોટ ભવિષ્યવાણી કર્યા બાદ એ સતત મૅચમાં ખોટી પડી હતી. મૅચમાં વિજેતા નક્કી કરવામાં થોડા અંતરે બન્ને ટીમના ઝંડા મૂકવામાં આવે છે અને તેની પાસે એક બાઉલમાં ખાવાનું મૂકવામાં આવે છે. બિલાડી જે ઝંડા પાસેના બાઉલમાં ખાવાનું પસંદ કરે એ ટીમ જીતશે એવો અંદાજ મૂકવામાં આવે છે.

13 June, 2021 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

Olympic athlete: મેકડોનાલ્ડમાં વેઈટરથી લઈ ઓલિમ્પિક સુધીની સફર

અમેરિકાની ઓલિમ્પિક એથ્લેટ ક્યુનેશા બર્ક્સની ઓલિમ્પિકની સફર ખુબ જ પ્રેરણદાયી રહી છે.

31 July, 2021 02:36 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ઑલિમ્પિક્સની પ્રથમ કિન્નર સ્પર્ધકે આયોજકોનો આભાર માન્યો

હુબાર્ડે આ ગેમ્સમાં પોતાને ભાગ લેવાનો મોકો મળે એ માટે મદદરૂપ થવા બદલ તેમ જ કિન્નર વર્ગના આદર્શો તથા મૂલ્યોની કદર કરવા બદલ આઇઓસીને થૅન્ક્સ કહ્યું છે.

31 July, 2021 09:46 IST | Mumbai | Agency
અન્ય સ્પોર્ટ્સ

નામ વિનાની જર્સી : મૅરીને કાવતરાની ગંધ

મૅરી કૉમે ગઈ કાલે આક્ષેપ કર્યો હતો કે તેને છેલ્લા ૧૬ સ્પર્ધકોવાળા રાઉન્ડ પહેલાં છેલ્લી ઘડીએ પદ્ધતિસરની સ્પષ્ટતા વગર જ આયોજકોએ જર્સી બદલવાની ફરજ પાડી હતી.

31 July, 2021 09:43 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK