Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પપ્પાના વિશેષ પ્રેમની યાદો: ક્યારે ફરી થશે પપ્પા સાથે મુલાકાત

16 June, 2024 02:14 IST | Mumbai

પપ્પાના વિશેષ પ્રેમની યાદો: ક્યારે ફરી થશે પપ્પા સાથે મુલાકાત

પપ્પા ! આજે ફાદર્સ ડે છે અને તું યાદ ન આવે એવું બની જ ન શકે. તને તો ખબર છે કે હું તને કેટલો યાદ કરું છું. તારા સાથે વિતાવેલા દરેક ક્ષણો મને યાદ છે. તું એક વખત મારા માટે રમકડાવાળું હેલિકોપ્ટર લાવ્યો હતો. તને ખબર હતી કે મને હેલિકોપ્ટર ખૂબ પસંદ છે અને જે દિવસે તું લાવ્યો તે જ દિવસે મેં તેને ખોવાડી દીધું. અને પછી બીજા દિવસે ફરી તું કામ છોડી મારી માટે ઈ લેવા ગયો હતો. પરંતુ આજે હું ભગવાનને પૂછું છું કે શું કોઈ એવું કોઈ હેલિકોપ્ટર છે જેમાં બેસીને તને મળવા આવી શકું? તમારા પાસે થી ગામમાંથી રમવા મારી માટે ગાડી મંગાવી હતી. અને મને આજે ભી યાદ છે કે મને રમત જોય તમે હસી રહ્યા હતા અને તમારા ચેહરા પર નું ઇ સ્મિત હું હજી નથી ભૂલ્યો . પણ આજે ભગવાન ને પૂછું છું કે કે શું હું તે ગાડીમાં બેસીને તને મળવા આવી શકું? અને તને હેપી fathers ડે કહી શકું કે પછી ભગવાન તને કોઈ ગાડી માં ફરી મારી પાસે મોકલી આપે ભગવાન પાંસે વારંવાર માંગવા છતાં હું શું માંગું છું? બસ એક દિવસ દે ભગવાન કે જેન દિવસે આપળે બેસીને પ્રેમ થી જઘડો કરી શકીએ વાતો કરી શકીએ પણ જાણૉ આ અશક્ય છે ! મંને ખબર છે તું જ્યાં પણ છે તું આ વાંચીને મને જોતાં હસો , હસતાં હસો . miss you day happy fathers day


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK