Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ દ્વારા નવ બાળકોને મળ્યું નવું જીવન

29 April, 2026 09:43 IST | Mumbai

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ દ્વારા નવ બાળકોને મળ્યું નવું જીવન

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને રાજસ્થાનના ગરીબ પરિવારોના 2 થી 10 વર્ષના નવ યુવાન યોદ્ધાઓને ડૉ. શાંતનુ સેન અને તેમની ટીમની દેખરેખ હેઠળ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં સંપૂર્ણ આર્થિક સહાય દ્વારા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ સ્વસ્થ જીવન જીવવાની બીજી તક આપવામાં મળી. થેલેસેમિયા, એપ્લાસ્ટિક એનિમિયા અને કૅન્સર સામે લડતા, આ બાળકોએ જીવલેણ બીમારીઓ પર વિજય મેળવ્યો છે અને હવે તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK