Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > SEBIએ મેહુલ ચોકસીનાં બૅન્ક-અકાઉન્ટ, શૅર અને મ્યુચ્યુઅલ ફન્ડ અકાઉન્ટ જપ્ત કર્યાં

SEBIએ મેહુલ ચોકસીનાં બૅન્ક-અકાઉન્ટ, શૅર અને મ્યુચ્યુઅલ ફન્ડ અકાઉન્ટ જપ્ત કર્યાં

Published : 07 June, 2025 09:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેબી દ્વારા આ પગલું ૧૫ મેએ મેહુલ ચોકસીને મોકલવામાં આવેલી એક નોટિસ બાદ ઉઠાવવામાં આવ્યું છે

મેહુલ ચોકસી

મેહુલ ચોકસી


સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ ગીતાંજલિ જેમ્સના શૅરોમાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોના ઉલ્લંઘનના મામલે ૨.૧૦ કરોડ રૂપિયાની વસૂલી કરવા માટે ફરાર હીરાના વેપારી મેહુલ ચોકસીના બૅન્ક-અકાઉન્ટ, શૅરો અને મ્યુચ્યુઅલ ફન્ડને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. સેબી દ્વારા આ પગલું ૧૫ મેએ મેહુલ ચોકસીને મોકલવામાં આવેલી એક નોટિસ બાદ ઉઠાવવામાં આવ્યું છે, જેમાં ૧૫ દિવસમાં ચુકવણી ન કરવા પર સંપત્તિની સાથે બૅન્ક-અકાઉન્ટ પણ જપ્ત કરવાની ચેતવણી આપવામાં આવી હતી. મેહુલ ચોકસી દ્વારા ગીતાંજલિ જેમ્સ લિમિટેડના શૅરોમાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોના ઉલ્લંઘન મામલે જાન્યુઆરી ૨૦૨૨માં SEBI દ્વારા લગાવવામાં


આવેલા દંડની ચુકવણી નહોતી કરવામાં આવી ત્યાર બાદ આ નોટિસ જાહેર કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2025 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK