Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતમાં અઠવાડિયા પહેલાં ઑપરેશન સિંદૂર સર્કલ બન્યું અને અચાનક રાતોરાત ગાયબ કેમ થઈ ગયું?

સુરતમાં અઠવાડિયા પહેલાં ઑપરેશન સિંદૂર સર્કલ બન્યું અને અચાનક રાતોરાત ગાયબ કેમ થઈ ગયું?

Published : 07 June, 2025 02:24 PM | IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશભક્તિના માહોલ હેઠળ આ સર્કલની તસવીરો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ હતી

ઑપરેશન સિંદૂર સર્કલ

ઑપરેશન સિંદૂર સર્કલ


સુરતમાં ૩૧ મેએ પાલ-હજીરા રોડ પર ઑપરેશન સિંદૂર લખેલું અને ફાઇટર જેટની પ્રતિકૃતિ ધરાવતું એક સર્કલ અચાનક બની ગયું હતું. દેશભક્તિના માહોલ હેઠળ આ સર્કલની તસવીરો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ હતી. જોકે આ સર્કલ બનાવવા માટે સુરત મહાનગરપાલિકાની કોઈ મંજૂરી લેવામાં નહોતી આવી. આ ઢાંચો ટ્રાફિક માટે અવરોધરૂપ બનતો હતો એટલે એ સર્કલ બનાવનાર યશ્વી ફાઉન્ડેશનને નોટિસ મોકલવામાં આવી હતી. વાત વધુ વણસે એ પહેલાં છઠ્ઠી જૂનની રાતે એને ત્યાંથી હટાવી પણ લેવામાં આવ્યું. 


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2025 02:24 PM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK