‘સૈયારા’ની સફળતા પછી અહાન પાંડેની ગણતરી બૉલીવુડના હૅપનિંગ સ્ટાર તરીકે થાય છે.
અહાન પાંડે
‘સૈયારા’ની સફળતા પછી અહાન પાંડેની ગણતરી બૉલીવુડના હૅપનિંગ સ્ટાર તરીકે થાય છે. જોકે આ ફિલ્મ પછી અહાનની નેક્સ્ટ ફિલ્મ વિશે કોઈ સ્પષ્ટતા નથી થઈ છતાં સોશ્યલ મીડિયા પર તેના ફૅન્સની સંખ્યા ઘણી વધારે છે. હાલમાં અહાને હૉટ લુકમાં પોતાની ટૉપલેસ તસવીર સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે જેણે ફૅન્સનું ધ્યાન ખેંચ્યું છે.

