° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


સિંગર શાનની માનું નિધન, સોનાલી મુખર્જી પોતે પણ ગાતાં હતાં સુંદર ગીતો

20 January, 2022 03:05 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૉલિવૂડના જાણીતા સિંગર શાનની (singer Shaan) માતા સોનાલી મુખર્જીનું (Sonali Mukherjee) ગઈકાલે રાતે (બુધવારે) નિધન થઈ ચૂક્યું છે. સોનાલી પોતે પણ એક શાનદાર સિંગર હતી જેમણે ગઈ કાલે રાતે અંતિમ શ્વાસ લીધા.

શાન (ફાઇલ તસવીર)

શાન (ફાઇલ તસવીર)

બૉલિવૂડના જાણીતા સિંગર શાનની (singer Shaan) માતા સોનાલી મુખર્જીએ (Sonali Mukherjee) હવે આ વિશ્વને અલવિદા કહી દીધું છે. સોનાલી મુખર્જીનું ગઈકાલે રાતે (બુધવારે) નિધન થઈ ચૂક્યું છે.

બૉલિવૂડના જાણીતા સિંગર શાનની (singer Shaan) માતા સોનાલી મુખર્જીનું (Sonali Mukherjee) ગઈકાલે રાતે (બુધવારે) નિધન થઈ ચૂક્યું છે. સોનાલી પોતે પણ એક શાનદાર સિંગર હતી જેમણે ગઈ કાલે રાતે અંતિમ શ્વાસ લીધા.

સોનાલી મુખર્જીનું ગઈકાલે (બુધવારે) રાતે નિધન થઈ ગયું. જો કે, નિધનનું કારણ હજી સુધી ખબર પડી નથી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shaan Music (@shaanmusiclabel)

કહેવાય છે કે પોતાના રોમાન્ટિક ગીતો માટે જાણીતા સિંગર શાનની માએ ગીત ગાઈને પોતાના બાળકોને મોટા કર્યા હતા. હકીકતે, 13 વર્ષની ઉંમરમાં શાનના પિતાના નિધન પછીથી મા પર જ ઘર ચલાવવાની જવાબદારી આવી પડી. શાનની માના નિધનથી ઇન્ડસ્ટ્રીના લોકો અને તેમના ચાહકોમાં શોકનો વાયરો વાયો છે.

20 January, 2022 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

રાજીવ ગાંધીની હત્યાના દોષીને છોડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

૩૦ વર્ષથી ઉમરકેદની સજા કાપી રહેલા એ. જી. પેરારીવલનને માફી આપવાનો હક માત્ર રાષ્ટ્રપતિને જ હોવાની કેન્દ્રની દલીલને ફગાવાઈ

19 May, 2022 09:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

એક ફ્રેમ બે લેજન્ડ

એ. આર. રહમાને હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. ત્યાં તેમને કમલ હાસન પણ મળ્યા હતા.

19 May, 2022 09:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કાનમાં હાજરી આપનાર પહેલો ફોક સિંગર બન્યો મામે ખાન

રાજસ્થાની ફોક સિંગર મામે ખાન પહેલો ફોક સિંગર છે જેણે કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર હાજરી આપી હોય.

19 May, 2022 09:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK