Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચાંદ મેરા દિલને ૮ મેએ રિલીઝ કરવાની જાહેરાત

ચાંદ મેરા દિલને ૮ મેએ રિલીઝ કરવાની જાહેરાત

Published : 01 February, 2026 11:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લક્ષ્ય લાલવાણી અને અનન્યા પાંડેને પહેલી વખત સાથે ચમકાવે છે આ ફિલ્મ

`ચાંદ મેરા દિલ`નું પોસ્ટર

`ચાંદ મેરા દિલ`નું પોસ્ટર


લક્ષ્ય લાલવાણી અને અનન્યા પાંડેને પહેલી વખત સાથે ચમકાવતી ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’ ૮ મેએ રિલીઝ થશે એવી જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મની જાહેરાત ૨૦૨૪માં કરવામાં આવી હતી અને મેકર્સે એને ૨૦૨૫માં રિલીઝ કરવાની યોજના બનાવી હતી, પરંતુ કેટલાંક કારણોસર એ સમયસર રિલીઝ થઈ શકી નહોતી. એ પછી મેકર્સે જણાવ્યું હતું કે આ ફિલ્મ ૧૦ એપ્રિલે રિલીઝ થશે, પણ હવે ફિલ્મની રિલીઝ-ડેટ બદલવામાં આવી છે અને હવે એ ૮ મેએ થિયેટર્સમાં રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK