અનન્યા પાંડેએ હાલમાં તેની બહેનપણીઓ સાથે ગ્રીસમાં વેકેશનની મજા માણી હતી
શેર કરેલી તસવીર
અનન્યા પાંડેએ હાલમાં તેની બહેનપણીઓ સાથે ગ્રીસમાં વેકેશનની મજા માણી હતી. અનન્યાએ સોશ્યલ મીડિયામાં પોતાની આ ટ્રિપની તસવીરો શૅર કરી છે અને એની સાથે કૅપ્શન લખી છે કે ‘મારા જીવનના સૌથી સુંદર પાંચ દિવસ સૌથી પ્રિય લોકો સાથે વિતાવ્યા. અહીં હું મારા વિશે, પૃથ્વી વિશે અને લોકો વિશે ઘણું બધું શીખી.’
ભર વરસાદમાં પણ બિગ બીનાં સન્ડે દર્શન માટે ભારે ભીડ
ADVERTISEMENT

જોરદાર વરસાદ પડતો હોવા છતાં પણ ગઈ કાલે અમિતાભ બચ્ચનના જુહુના બંગલા જલસાની બહાર તેમની એક ઝલક માટે લોકોની ભીડ જોવા મળી હતી.
