° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


જવાનો પાસે ટ્રેઇનિંગ લેવી સન્માનની વાત છે : ફરહાન

18 January, 2022 02:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શો ૨૦ જાન્યુઆરીએ ડિસ્કવરી+ પર રિલીઝ થવાનો છે

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર

ફરહાન અખ્તરનું કહેવું છે કે ‘મિશન ફ્રન્ટલાઇન’ માટે તેણે કઠિન સ્થિતિ અને કપરા વાતાવરણમાં ટ્રેઇનિંગ લીધી હતી, પરંતુ સૈનિકોની મદદથી એ શક્ય બન્યું હતું. આ શો ૨૦ જાન્યુઆરીએ ડિસ્કવરી+ પર રિલીઝ થવાનો છે. આ શોને રોહિત શેટ્ટીએ બનાવ્યો છે. રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનો સાથેનો અનુભવ શૅર કરતાં ફરહાન અખ્તરે કહ્યું કે ‘જો હું એક શબ્દમાં કહું તો એ અનુભવ મારા માટે અતુલનીય હતો. અમે ‘લક્ષ્ય’ માટે જવાનોને ખૂબ નજીકથી અને વ્યક્તિગત રીતે ઓળખ્યા હતા. જોકે તેઓ જે રીતે અસહ્ય અને સખત પરિશ્રમ કરે છે એ જાણવું જીવનને બદલી નાખનારો અનુભવ રહ્યો હતો. કઠિન સ્થિતિ અને કપરા વાતાવરણમાં ટ્રેઇનિંગ લેવી અતિશય અઘરું હતું. જોકે તેમના સપોર્ટ અને પ્રોત્સાહનને કારણે એ શક્ય બન્યું હતું. મારા માટે આ સન્માનની વાત છે.’

18 January, 2022 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

ગુજરાતી ગીતકાર સંજય છેલના આ ગીતનું શિલ્પા શેટ્ટીની ફિલ્મમાં થશે રિક્રિએશન

શિલ્પા શેટ્ટી અને અભિમન્યુ દાસાની ફિલ્મ `નિકમ્મા` સિનેમામાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મ નિર્માતાઓએ 2002 માં રિલીઝ થયેલા હિટ ગીત `નિકમ્મા કિયા ઇસ દિલ ને` ગીતને રિક્રિએટ કર્યું છે.

18 May, 2022 08:24 IST | Mumbai | Nirali Kalani
બૉલિવૂડ સમાચાર

દિલ્હીના આ હેન્ડસમ છોકરા પર આવી ગયું કંગના રનૌતનું દિલ, બધાની સામે કરી કિસ

આ અલગ સ્ટાઈલ જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે

18 May, 2022 07:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

Priyanka Chopraને આ શું થયું? ચહેરા પર લોહી, અને ઈજાના નિશાન, તસવીર વાયરલ

અભિનેત્રીએ પોતાની તસવીર શૅર કરીને તેના ચાહકોને ચિંતામાં નાખ્યા છે. જેમાં અભિનેત્રીના ચહેરા પર ઈજાના નિશાન દેખાય છે. તેના હોઠ અને નાક પર લોહી દેખાય છે.

18 May, 2022 02:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK