Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હનુમાન અંશ હિન્દીમાં સોનીલિવ પર જોવા મળશે, ગુજરાતીમાં નેટફ્લિક્સ પર

હનુમાન અંશ હિન્દીમાં સોનીલિવ પર જોવા મળશે, ગુજરાતીમાં નેટફ્લિક્સ પર

Published : 27 November, 2026 03:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મ બે અલગ-અલગ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પર જુદી-જુદી ભાષામાં રિલીઝ થશે.

ફિલ્મ હનુમાન અંશ

ફિલ્મ હનુમાન અંશ


આ વર્ષની બ્લૉકબસ્ટર ‘હનુમાન અંશ’ની ડિજિટલ રિલીઝ અન્ય ફિલ્મોથી અલગ રીતે થવા જઈ રહી છે. ફિલ્મ બે અલગ-અલગ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પર જુદી-જુદી ભાષામાં રિલીઝ થશે. આ રીતે દર્શકોને બન્ને પ્લૅટફૉર્મ પર મળીને કુલ ૬ ભાષામાં ફિલ્મ જોવાની તક મળશે.

થોડાં અઠવાડિયાં પહેલાં સોનીલિવે જાહેરાત કરી હતી કે ‘હનુમાન અંશ’નું ૨૭ નવેમ્બરે હિન્દી ભાષામાં એના પ્લૅટફૉર્મ પર પ્રીમિયર થશે. હવે નેટફ્લિક્સે પણ ફિલ્મની રિલીઝની જાહેરાત કરી છે. નેટફ્લિક્સ પર ‘હનુમાન અંશ’ ૨૯ નવેમ્બરથી તેલુગુ, તામિલ, કન્નડા, મલયાલમ અને ગુજરાતીમાં ઉપલબ્ધ થશે.


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2026 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK