Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જુનિયર એનટીઆરે આકરી ટ્રેઇનિંગ કરીને બનાવી સુપરફિટ બૉડી

જુનિયર એનટીઆરે આકરી ટ્રેઇનિંગ કરીને બનાવી સુપરફિટ બૉડી

Published : 14 April, 2026 11:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં જુનિયર એનટીઆરે સોશ્યલ મીડિયા પર ફિટનેસ ટ્રેઇનિંગ પછી પોતાની બૉડીનો ફોટો શૅર કર્યો

જુનિયર એનટીઆર

જુનિયર એનટીઆર


જુનિયર એનટીઆર છેલ્લે ૨૦૨૫માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વૉર 2’માં જોવા મળ્યો હતો અને હવે પ્રશાંત નીલના ડિરેક્શનમાં બની રહેલી ‘ડ્રૅગન’માં જોવા મળશે. હાલમાં જુનિયર એનટીઆરે સોશ્યલ મીડિયા પર ફિટનેસ ટ્રેઇનિંગ પછી પોતાની બૉડીનો ફોટો શૅર કર્યો હતો જેને જોઈને ફૅન્સ ઉત્સાહિત થઈ ગયા છે.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK