Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાર્તિક આર્યને લંડનમાં શરૂ કર્યું કૅપ્ટન ઇન્ડિયાનું શૂટિંગ

કાર્તિક આર્યને લંડનમાં શરૂ કર્યું કૅપ્ટન ઇન્ડિયાનું શૂટિંગ

Published : 06 September, 2026 01:22 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘કૅપ્ટન ઇન્ડિયા’નું શૂટિંગ લંડનમાં શરૂ થયું છે. ડિરેક્ટર શિમિત અમીનની આ ફિલ્મમાં કાર્તિક લીડ રોલમાં છે અને ફિલ્મ 13 ઑગસ્ટે રિલીઝ થશે.

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન


કાર્તિક આર્યનની આગાામી ફિલ્મ ‘કૅપ્ટન ઇન્ડિયા’નું શૂટિંગ સત્તાવાર રીતે લંડનમાં શરૂ થઈ ગયું છે. ડિરેક્ટર શિમિત અમીનની આ ફિલ્મના શૂટિંગ માટે કાર્તિક લંડન પહોંચી ચૂક્યો છે અને તેણે પોતાની મુસાફરી તથા ફિલ્મની પહેલી ઝલક સોશ્યલ મીડિયા પર શૅર કરી છે.
આ ફિલ્મમાં કાર્તિક આર્યન લીડ રોલમાં છે પણ અન્ય કલાકારોનાં નામ વિશે હજુ સુધી વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. ‘કૅપ્ટન ઇન્ડિયા’ આવતા વર્ષે ૧૩ ઑગસ્ટે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 01:22 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK