Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર સિંહ છે મારો લકી ચાર્મ

રણવીર સિંહ છે મારો લકી ચાર્મ

Published : 09 April, 2026 04:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૃણાલ ઠાકુરે કહ્યું કે ઍક્ટરના કારણે જ તેને ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મળી..

મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુર


ઍક્ટ્રેસ મૃણાલ ઠાકુર વર્ષોથી રણવીર સિંહની મોટી ચાહક છે અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ની જબરદસ્ત સફળતાથી ખૂબ ખુશ છે. મૃણાલ તો રણવીરને પોતાનો લકી ચાર્મ માને છે. પોતાની આ લાગણી જણાવતાં મૃણાલે કહ્યું હતું કે ‘રણવીર સિંહના કારણે જ મને ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મળી. મેં એક હેર-બ્રૅન્ડ માટે રણવીર સાથે જાહેરાત કરી હતી અને એ પછી જ ફિલ્મમેકર્સે મને નોટિસ કરવાનું શરૂ કર્યું હતું. આ ઍડ મારી કરીઅર માટે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ અને એની ક્રેડિટ હું રણવીને આપું છું. એ મારો લકી ચાર્મ છે અને ખૂબ જ પૉઝિટિવ વ્યક્તિ છે. હું તેને સફળતા માટે શુભેચ્છા પાઠવું છું.’


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2026 04:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK