રજનીકાન્તે ગઈ કાલે ચેન્નઈના તેમના ઘરની બહાર ભેગા થયેલા ચાહકોને નવા વર્ષની શુભકામના આપી હતી
તસવીર સૌજન્યઃ એજન્સી
સુપરસ્ટાર રજનીકાન્તે ગઈ કાલે ચેન્નઈના તેમના ઘરની બહાર ભેગા થયેલા ચાહકોને નવા વર્ષની શુભકામના આપી હતી અને તેમનું અભિવાદન કર્યું હતું.


