રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ન્યુ યૉર્કના વેકેશન દરમ્યાન શેફ વિકાસ ખન્નાની રેસ્ટોરાં ‘બંગલો’માં પણ ગયાં હતાં
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ન્યુ યૉર્કના વેકેશન દરમ્યાન શેફ વિકાસ ખન્નાની રેસ્ટોરાં ‘બંગલો’માં પણ ગયાં હતાં. આ મુલાકાત દરમ્યાન વિકાસ ખન્નાએ ‘ધુરંધર’ની સફળતા ઊજવવા રણવીર અને દીપિકાને મોદક ખવડાવ્યો હતો. રેસ્ટોરાંમાં દીપિકાએ પહેલવહેલી વાર મોદક બનાવવાની કોશિશ કરી જોઈ હતી.


