રશ્મિકાએ પોતાના ન્યુ યર સેલિબ્રેશન માટેની રોમ ટ્રિપની કેટલીક તસવીરો શૅર કરી છે
રશ્મિકા મંદાના રોમમાં
લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે રશ્મિકા માંદાના ૨૬ ફેબ્રુઆરીએ વિજય દેવરકોન્ડા સાથે ઉદયપુરમાં લગ્ન કરવાની છે. આ ચર્ચા વચ્ચે રશ્મિકાએ પોતાના ન્યુ યર સેલિબ્રેશન માટેની રોમ ટ્રિપની કેટલીક તસવીરો શૅર કરી છે. આમાંથી એક તસવીરમાં વિજયનો ભાઈ આનંદ પણ જોવા મળે છે. જોકે આ તસવીરોમાં વિજય નથી દેખાતો. આ તસવીરો શૅર કરતી વખતે રશ્મિકાએ કૅપ્શન લખી છે : ‘રોમ સો ફાર’. આ તસવીરોમાં રશ્મિકા પોતાની ગર્લ-ગૅન્ગ સાથે ફન કરતી જોવા મળે છે.


