Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૈફીનાએ માણ્યું ગ્રીસમાં ફૅમિલી-વેકેશન

સૈફીનાએ માણ્યું ગ્રીસમાં ફૅમિલી-વેકેશન

Published : 18 November, 2026 11:30 AM | Modified : 18 November, 2026 11:41 AM | IST | Greece
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૈફે ગ્રીસની સુંદરતા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ત્યાંના નાના બીચ, સ્વચ્છ પાણી, સનસેટ અને ચાંદની રાતમાં સ્વિમિંગ કરવું તેને ખૂબ ગમે છે. તેણે આ ટ્રિપને પોતાની સૌથી મનપસંદ રજાઓમાંની એક ગણાવી હતી.

સૈફીનાએ માણ્યું ગ્રીસમાં ફૅમિલી વેકેશન

સૈફીનાએ માણ્યું ગ્રીસમાં ફૅમિલી વેકેશન


ફૅન્સમાં સૈફીના તરીકે ઓળખાતી કરીના કપૂર અને સૈફ અલી ખાનની જોડીએ હાલમાં પરિવાર સાથે ગ્રીસમાં રજાઓ માણી. હાલમાં સૈફે આ ટ્રિપની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. સૈફે પોતાની પોસ્ટમાં પરિવાર સાથે વિતાવેલી ખાસ પળોની સાથે-સાથે તૈમુર અને જેહની ઝલક પણ દેખાડી છે. સૈફે ગ્રીસની સુંદરતા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ત્યાંના નાના બીચ, સ્વચ્છ પાણી, સનસેટ અને ચાંદની રાતમાં સ્વિમિંગ કરવું તેને ખૂબ ગમે છે. તેણે આ ટ્રિપને પોતાની સૌથી મનપસંદ રજાઓમાંની એક ગણાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 11:41 AM IST | Greece | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK