Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગર્લફ્રેન્ડ પલક તિવારી સાથે સીક્રેટ આઉટિંગ માટે નીકળેલો ઇબ્રાહિમ અલી ખાન કૅમેરામાં ક્લિક થઈ ગયો

ગર્લફ્રેન્ડ પલક તિવારી સાથે સીક્રેટ આઉટિંગ માટે નીકળેલો ઇબ્રાહિમ અલી ખાન કૅમેરામાં ક્લિક થઈ ગયો

Published : 22 March, 2026 10:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફોટોગ્રાફર્સથી ચહેરો છુપાવવા માસ્ક પહેર્યો, તેની સાથે બહેન સારા અલી ખાન પણ હતી

ગર્લફ્રેન્ડ પલક તિવારી સાથે સીક્રેટ આઉટિંગ માટે નીકળેલો ઇબ્રાહિમ અલી ખાન કૅમેરામાં ક્લિક થઈ ગયો

ગર્લફ્રેન્ડ પલક તિવારી સાથે સીક્રેટ આઉટિંગ માટે નીકળેલો ઇબ્રાહિમ અલી ખાન કૅમેરામાં ક્લિક થઈ ગયો


સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ અલી ખાન પોતાની કરીઅર કરતાં વધુ પોતાની લવ-લાઇફને લઈને ચર્ચામાં છે. હાલમાં તેનું નામ ઍક્ટ્રેસ પલક તિવારી સાથે જોડાઈ રહ્યું છે. તાજેતરમાં બન્ને સીક્રેટ આઉટિંગ પર સાથે જોવા મળ્યાં. જોકે આ સમયે ઇબ્રાહિમ પોતાની જાતને ફોટોગ્રાફર્સથી બચાવતો જોવા મળ્યો અને આ માટે તેણે ચહેરા પર માસ્ક પહેરી લીધો હતો. આ આઉટિંગમાં પલક અને ઇબ્રાહિમ સાથે તેની બહેન સારા અલી ખાન પણ જોવા મળી હતી. આ સમયે ઇબ્રાહિમે પોતાનો ચહેરો છુપાવ્યો હતો પણ પલક અને સારાએ આરામથી ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા અને ત્રણેય એક જ કારમાં બેસીને રવાના થયાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2026 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK