Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શિલ્પા શિરોડકર ૩૫ વર્ષ પછી પોતાની સ્કૂલના ડાન્સ-ફ્લોર પર કથક કરીને ખુશખુશાલ થઈ

શિલ્પા શિરોડકર ૩૫ વર્ષ પછી પોતાની સ્કૂલના ડાન્સ-ફ્લોર પર કથક કરીને ખુશખુશાલ થઈ

Published : 02 October, 2026 02:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શિલ્પા શિરોડકર તાજેતરમાં પોતાની જૂની સ્કૂલની મુલાકાતે પહોંચી હતી અને અહીં બાળપણ સાથે જોડાયેલી અનેક યાદોને ફરી તાજી કરી હતી. શિલ્પાએ સોશ્યલ મીડિયા પર પોતાની આ મુલાકાતની ઝલક અને અનુભવ શૅર કર્યાં હતાં.

શિલ્પા શિરોડકર ૩૫ વર્ષ પછી પોતાની સ્કૂલના ડાન્સ-ફ્લોર પર કથક કરીને ખુશખુશાલ થઈ

શિલ્પા શિરોડકર ૩૫ વર્ષ પછી પોતાની સ્કૂલના ડાન્સ-ફ્લોર પર કથક કરીને ખુશખુશાલ થઈ


શિલ્પા શિરોડકર તાજેતરમાં પોતાની જૂની સ્કૂલની મુલાકાતે પહોંચી હતી અને અહીં બાળપણ સાથે જોડાયેલી અનેક યાદોને ફરી તાજી કરી હતી. શિલ્પાએ સોશ્યલ મીડિયા પર પોતાની આ મુલાકાતની ઝલક અને અનુભવ શૅર કર્યાં હતાં. શિલ્પાએ પોતાનો કથક કરતો વિડિયો શૅર કરીને લખ્યું હતું કે ‘૩૫ વર્ષ પછી ફરી એ જ સ્કૂલના ડાન્સ-ફ્લોર પર છું જ્યાં મેં ગોપી કૃષ્ણજી પાસેથી કથક શીખ્યું હતું. અહીં આવીને કેટલી બધી યાદો તાજી થઈ ગઈ. એ જ જાણીતી થાપ અને દિલ ખુશીથી ભરાઈ ગયું. ફરીથી ડાન્સ કરીને ખૂબ ખુશ છું.’


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2026 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK