Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રદ્ધા કપૂરે પોસ્ટ કરી ભરપૂર વેકેશન માણતી તસવીરો

શ્રદ્ધા કપૂરે પોસ્ટ કરી ભરપૂર વેકેશન માણતી તસવીરો

Published : 09 September, 2026 10:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રદ્ધા કપૂરે કામમાંથી બ્રેક લઈને વેકેશનની સુંદર તસવીરો શૅર કરી છે. તસવીરોમાં તેની સાથે બૉયફ્રેન્ડ રાહુલ મોદીની પણ ઝલક જોવા મળી રહી છે, જોકે ટ્રિપનું લોકેશન તેણે જાહેર કર્યું નથી.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર


શ્રદ્ધા કપૂર હાલ પોતાના કામમાંથી થોડો બ્રેક લઈને વેકેશનની મજા માણી રહી છે. હાલમાં તેણે સોશ્યલ મીડિયા પર પોતાની તાજેતરની ટ્રિપની કેટલીક સુંદર તસવીરો શૅર કરી છે, જેમાં તે અલગ-અલગ અંદાજમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં શ્રદ્ધાના બૉયફ્રેન્ડ રાહુલ મોદીની પણ ઝલક દેખય છે. શ્રદ્ધાએ પોસ્ટની કૅપ્શનમાં લખ્યું હતું કે ‘નાનું એવું વેકેશન તો બને છેને?’ જોકે શ્રદ્ધાએ પોતાની પોસ્ટમાં ટ્રિપના લોકેશનનો કોઈ ખુલાસો કર્યો નથી.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK