Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટાઇગર શ્રોફે તેની ફી ડબલ કરી નાખી

ટાઇગર શ્રોફે તેની ફી ડબલ કરી નાખી

Published : 08 August, 2026 06:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આગામી ફિલ્મ માટે પચીસ કરોડ લીધા હોવાનો રિપોર્ટ, ટાઇગર શ્રોફે પોતાની ફી લગભગ ડબલ કરી નાખી હોવાનો રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે તેણે ડિરેક્ટર રેમો ડિસોઝા સાથેની પોતાની આગામી ફિલ્મ માટે પચીસ કરોડ રૂપિયા જેટલી ફી લીધી છે.

ટાઈગર શ્રૉફ

ટાઈગર શ્રૉફ


ટાઇગર શ્રોફે પોતાની ફી લગભગ ડબલ કરી નાખી હોવાનો રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે તેણે ડિરેક્ટર રેમો ડિસોઝા સાથેની પોતાની આગામી ફિલ્મ માટે પચીસ કરોડ રૂપિયા જેટલી ફી લીધી છે. જોકે આ ફિલ્મના તેના પાત્રની અને ફિલ્મની વાર્તા વિશેની વિગતો હાલમાં ગુપ્ત રાખવામાં આવી છે. 
આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ખાસ તૈયાર કરાયેલા ભવ્ય સેટ પર પહેલી ઑગસ્ટથી શરૂ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં ટાઇગરની સાથે નુશરત ભરૂચા, પશ્મિના રોશન અને અભિષેક બૅનરજી પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. જાણીતો સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર એલ્વિશ યાદવ પણ આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2026 06:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK