Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પરિવાર અને પ્રેમી બન્ને સાથે ઊજવી તૃપ્તિ ડિમરીએ ૩૨મી વર્ષગાંઠ

પરિવાર અને પ્રેમી બન્ને સાથે ઊજવી તૃપ્તિ ડિમરીએ ૩૨મી વર્ષગાંઠ

Published : 28 February, 2026 01:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૩ ફેબ્રુઆરીએ તૃપ્તિ ડિમરીએ પોતાની ૩૨મી વર્ષગાંઠ ઊજવી હતી

સોશ્યલ મીડિયામાં આ સેલિબ્રેશનની તસવીરો શૅર કરાઇ છે

સોશ્યલ મીડિયામાં આ સેલિબ્રેશનની તસવીરો શૅર કરાઇ છે


૨૩ ફેબ્રુઆરીએ તૃપ્તિ ડિમરીએ પોતાની ૩૨મી વર્ષગાંઠ ઊજવી હતી અને હાલમાં તેણે પોતાના સોશ્યલ મીડિયામાં આ સેલિબ્રેશનની તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં તેનો પરિવાર અને પ્રેમી સૅમ મર્ચન્ટ બન્ને સાથે જોવા મળે છે. તૃપ્તિએ આ તસવીર શૅર કરતી વખતે કૅપ્શન લખી છે, ‘આટલા બધા પ્રેમને કારણે હજી પણ મારા ચહેરા પર સ્મિત છે. જેમણે મને મેસેજ કે કૉલ કર્યો અથવા મારા વિશે વિચાર્યું એ તમામનો દિલથી આભાર. આ મારા માટે ઘણું મહત્ત્વ ધરાવે છે અને હું એને શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી.’


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2026 01:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK