Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અશનીર ગ્રોવરની બાયોપિકમાં કામ કરવા માટે શ્રદ્ધા કપૂર ૨૦ કરોડ રૂપિયાની ફી છોડીને બનશે કો-પ્રોડ્યુસર?

અશનીર ગ્રોવરની બાયોપિકમાં કામ કરવા માટે શ્રદ્ધા કપૂર ૨૦ કરોડ રૂપિયાની ફી છોડીને બનશે કો-પ્રોડ્યુસર?

Published : 11 August, 2026 08:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રદ્ધા કપૂરને અશનીર ગ્રોવરની બાયોપિકમાં માધુરી જૈન ગ્રોવરનો રોલ ભજવવા માટે ₹20 કરોડની ફી ઑફર થઈ હોવાના અહેવાલ છે. જોકે તે કો-પ્રોડ્યુસર બની શકે છે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર


બૉલીવુડમાં સ્ટાર્સની ફી લેવાની રીત હવે ઝડપથી બદલાતી જોવા મળી રહી છે. ઘણા મોટા સ્ટાર્સ ભારે-ભરખમ ફી લેવાને બદલે ફિલ્મના પ્રૉફિટમાં ભાગીદારી કરવાનો રસ્તો પસંદ કરી રહ્યા છે. આ નવા મૉડલ વચ્ચે હવે શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મની ફી પણ ચર્ચાનો મુદ્દો બની છે. રિપોર્ટ પ્રમાણે શ્રદ્ધા ‘શાર્ક ટૅન્ક ઇન્ડિયા’ના ભૂતપૂર્વ શાર્ક અશનીર ગ્રોવરની બાયોપિકમાં તેની પત્ની માધુરી જૈન ગ્રોવરનો લીડ રોલ ભજવવા જઈ રહી છે.
અશનીર ગ્રોવરની બાયોપિક માટે શ્રદ્ધાને લગભગ ૨૦ કરોડ રૂપિયાની ફી ઑફર કરવામાં આવી હોવાની માહિતી છે. જોકે મળતી માહિતી પ્રમાણે શ્રદ્ધા હવે ભારે ફી લેવાને બદલે ફિલ્મ સાથે કો-પ્રોડ્યુસર તરીકે જોડાઈ શકે છે અને ફિલ્મના ઇન્ટલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઇટ્સમાં ભાગીદારી લઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2026 08:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK