આદિત્ય ધરની ૪૩મી વર્ષગાંઠે પત્ની યામી ગૌતમે આપી ખાસ શુભેચ્છા. ફિલ્મમેકર આદિત્ય ધરની ગઈ કાલે ૪૩મી વર્ષગાંઠ હતી. આ દિવસે તેની પત્ની અને ઍક્ટ્રેસ યામી ગૌતમે સોશ્યલ મીડિયા પર ખાસ પોસ્ટ કરીને તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
કાશ, મારી પાસે તારા મહત્ત્વને વ્યક્ત કરવા પૂરતા શબ્દો હોત
ફિલ્મમેકર આદિત્ય ધરની ગઈ કાલે ૪૩મી વર્ષગાંઠ હતી. આ દિવસે તેની પત્ની અને ઍક્ટ્રેસ યામી ગૌતમે સોશ્યલ મીડિયા પર ખાસ પોસ્ટ કરીને તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
યામીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પતિ આદિત્ય ધરને જન્મદિવસની શુભેચ્છા આપતાં બે તસવીર શૅર કરી છે અને કૅપ્શન લખી છે, ‘કાશ, મારી પાસે તારા મહત્ત્વને વ્યક્ત કરવા માટે પૂરતા શબ્દો હોત, મારા પ્રિય આદિત્ય.’
