Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > યશની ટૉક્સિક હકીકતમાં પિતા અને પુત્ર વચ્ચેના સંઘર્ષની સ્ટોરી

યશની ટૉક્સિક હકીકતમાં પિતા અને પુત્ર વચ્ચેના સંઘર્ષની સ્ટોરી

Published : 20 April, 2026 10:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ટૉક્સિક’ ભારતના સ્વતંત્રતા સમયગાળા પર આધારિત છે

યશ

યશ


૪ જૂને રિલીઝ થનારી સાઉથના સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ ‘ટૉક્સિક’ વિશે નવો રસપ્રદ ખુલાસો આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ સામાન્ય ગૅન્ગસ્ટર સ્ટોરી નહીં હોય, પરંતુ પિતા અને પુત્ર વચ્ચેના સંઘર્ષની તેમ જ તેમની વચ્ચેની બદલો લેવાની ઇમોશનલ સ્ટોરી હશે.

‘ટૉક્સિક’ ભારતના સ્વતંત્રતા સમયગાળા પર આધારિત છે. ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયું હતું પરંતુ ગોવા હજી પણ પોર્ટુગીઝના શાસન હેઠળ હતું અને આ સમયગાળામાં જ ફિલ્મની સ્ટોરી આકાર લે છે.



‘ટૉક્સિક’ ગૅન્ગસ્ટર ડ્રામા તરીકે રજૂ થશે જેમાં ગુનાહિત દુનિયા, સત્તાની લડાઈ, દગો અને પરિવારની અંદરની તનાવભરી પરિસ્થિતિઓ દર્શાવવામાં આવશે. ફિલ્મમાં પિતા-પુત્ર વચ્ચેનો સંઘર્ષ મુખ્ય કેન્દ્રમાં હશે જે વાર્તાને વધારે ઇન્ટેન્સ બનાવશે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK