Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > જ્યારે અજય દેવગને અમને કહ્યું કે "આ ફિલ્મ મારી નહીં પણ તમારી છે..." : રિષભ જોષી

જ્યારે અજય દેવગને અમને કહ્યું કે "આ ફિલ્મ મારી નહીં પણ તમારી છે..." : રિષભ જોષી

28 April, 2024 08:15 IST | Mumbai

મેદાનમાં અજય દેવગન સાથે કામ કરવાથી માંડીને મેદાનમાં સિલેક્શન થવા સુધીની પોતાની જર્ની વિશે ગુજરાતી એક્ટર રિષભ જોષીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે એક્સક્લુઝિવ વાત કરી છે. આ ઈન્ટરવ્યૂમાં રિષભ જોષી જણાવે છે કે જ્યારે તે નાનો હતો ત્યારે ઘરે મહેમાનોથી છુપાઈને માળિયે જતો રહેતો, પણ ધીમે ધીમે પોતાના ડરનો સામનો આત્મવિશ્વાસ વધારીને કર્યો અને સ્ટેજ પર પરફૉર્મ કર્યું. કૉલેજ થિયેટરથી શરૂ કરીને નાના અને મોટા પડદા પર હવે અજય દેવગન સાથે કામ કરવા વિશે, તેના ઑડિશન વિશેની પણ કેટલીક વાતો શૅર કરી છે. રિષભ જોશી- આટલો બધો શરમાળ છોકરો જો એક્ટર બને તો તેની પાછળ હોપ અને પેશન્સ આ બે વસ્તુઓ જવાબદાર છે. 

28 April, 2024 08:15 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK